દોસ્તો , આજનો સમય એ આપણા બધા માટે કપરો છે આપણે બધા અને સમગ્ર વિશ્વ આ મહામારીથી પીડાઈ રહ્યું છે. આપણા દરેકના મન માં એક જ પ્રશ્ન છે કે,આ મહામારીથી છુટકારો ક્યારે મળશે. અને કેવી રીતે મળશે. એનો જવાબ હું સમજુ છું ત્યાં સુધી દોસ્તો સ્વ જાગૃતિ (self awareness) છે.
સરકાર પણ પૂરતા પ્રયત્નો કરી રહી છે એટલે જ તો બીજા દેશો કરતા આપણી સ્થિતિ ઘણી સારી છે. પરંતુ એને સાચવી રાખવી આપણી પણ જવાબદારી બને છે ........ બને એટલું Social Distance રાખીએ અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાલીયે સાથે સાથે corona warriors નું સન્માન કરીએ અને એમના કામ માં અડચણ રૂપ નહિ પણ મદદ રૂપ સાબિત થઈએ.
મિત્રો કોરોના વોરીયર્સની વાત નીકળી છે તો આપણે જાણીએ છીએ કે, ડોક્ટર્સ , પોલીસના જવાનો , આર્મીના જવાનો, સફાઈ કર્મચારીઓને કોરોના વોરીયર્સનું સન્માન આપણે આપીએ છીએ અને આપવું જ જોઈએ અને એમને પ્રોત્સાહન પણ આપવું જોઈએ જેનાથી એમનો ઉત્સાહ વધે salute છે આ corona warriors ને આપણે બધા આમના સૌ ના આભારી છીએ ...ભગવાન આમને વધુ શક્તિ આપે દીર્ઘાયુ બક્ષે.
પણ આમાં કદાચ આપણે બેંક કર્મચારીઓને ભૂલી રહ્યા હોય એવું લાગે છે. દોસ્તો બેંક કર્મચારીઓ પણ સાચા અર્થમાં corona warriors છે જે દિવસમાં કેટલાય લોકોના સીધા સંપર્કમાં આવે છે વિચારો દોસ્તો એ કેટલાય લોકોમાં કોઈ સંક્રમિત થયેલ વ્યક્તિ હોય તો ....? એ વ્યક્તિ કોઈ વાઉચર પાસ કરે તો એ વાઉચર ઓછામાં ઓછા ૩-૪ બેંક કર્મચારી પાસે જાય છે અને કર્મચારીઓ સીધા સંક્રમિત થઇ શકે છે અને અમુક વખતે તો બેંક કર્મચારીઓ પણ લોકોના ગુસ્સાનો ભોગ બને છે જયારે કઈ કામમાં થોડું મોડું થાય ત્યારે.
મિત્રો બેંક કર્મચારીઓને પણ કોરોના વોરીયર્સનું સન્માન મળવું જોઈએ જે કદાચ આછું મળી રહ્યું છે.
બેંક કર્મચારીઓ એવા કોરોના વોરીયર્સ છે કે જેમને એમના જોઈનીંગ વખતે આવા પ્રકારની સ્થિતિમાં કેવી રીતે કામ કરવું એની કોઈ ટ્રેઈનીંગ આપવામાં નથી આવતી.....આ એ કોરોના વોરીયર્સ છે જે ટ્રેઈનીંગ વગર શીધા આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
મિત્રો દુ:ખદ વાત છે કે, ૧ મે, ૨૦૨૦ મુંબઈ IDBI બેન્કની મલાડ શાખાના ૫૬ વર્ષના બેંક કર્મચારી ઉદય કામથનું કોરોનાના કારણે નિધન થયું.
મિત્રો આશા રાખું છું કે, બેંક કર્મચારીઓને પણ આપણે સૌ coronawarriors ના રૂપમાં જોઈએ એમનુ પણ સન્માન કરીયે એમના પ્રત્યે સહાનુભૂતિ રાખીયે........... ભગવાન એમને શક્તિ આપે દીર્ઘાયુ બક્ષે.
ટૂંકમાં મિત્રો , આજની પરિસ્થિતિમાં સાવચેત રહીએ સજાગ રહીએ ,સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલીયે , જરૂરત મંદોની આપણા થી થઇ શકે એટલી મદદ કરીએ.......અને દેશના તમામ corona warriors નું સન્માન કરીએ પ્રોત્સાહન પરું પાડીએ...........
આશા રાખું છું મિત્રો કે મારો આ article આપ
સૌને ગમ્યો હશે ........
દોસ્તો article ગમ્યો હોય તો આપના મંતવ્યોcomment box માં જણાવજો...Follow કરજો......Nisvarth Prem
Please visit less bank branches... use degital channel for transaction
ReplyDeleteThank u sir
👍
DeleteRight sir
Delete👍
DeleteBig Thanks to you sir g���� u are given ur spacial appreciation for us and u also given ur special attention to all that is (SELF AWARENESS) # Stay home�� stay safe���� bcz prevention is better than cure����
ReplyDeleteRight bro. & wlcm 👍
DeleteHats off for banker
ReplyDelete👍
Deleteभगवान आप की आत्मा को शान्ती प्रदान करे आप की कर्तव्यनिष्ठ सेवा को ये देश सदा ही याद रखेगा
ReplyDeleteSupebb through bhai and pls support bank staff....
ReplyDeleteSure.. Share it with your frd brother
DeleteThanks for compliment